બ્લૂબેરીનો ભરપૂર સ્વાદ
જો તમને સ્વાદિષ્ટ નાસ્તો ખાવાનું મન હોય, તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. બ્લૂબેરીમાં ભરપૂર સ્વાદ અને ઘણા સ્વાસ્થ્યલાભ છે. તેને ખાવું પણ સરળ છે. છાલ ઉતારવાની, કાપવાની કે ટુકડા કરવાની જરૂર નથી. બસ, તૈયાર!
મુખપૃષ્ઠ

તાજી બ્લૂબેરી

ઉત્તર અમેરિકામાં સ્વાદિષ્ટ તાજી બ્લૂબેરી ઉનાળાની પરંપરાગત મજા છે. દક્ષિણ ગોળાર્ધમાં પણ તેનું ઉત્પાદન થતું હોવાથી હવે તાજી બ્લૂબેરી આખું વર્ષ દુકાનોમાં મળે છે. કુલ ઉત્પાદનમાંથી આશરે ૫૦ ટકા બ્લૂબેરી તાજાં ફળોના બજાર માટે જાય છે.

મુખપૃષ્ઠ
મુખપૃષ્ઠ

બ્લૂબેરી વિશે

બ્લૂબેરી સદીઓથી ઉત્તર અમેરિકાની ખાદ્ય અને ઔષધીય પરંપરાનો ભાગ રહી છે. અમેરિકાના મૂળનિવાસી સમુદાયો અને કેનેડાના ફર્સ્ટ નેશન્સ માટે જંગલી બ્લૂબેરી રોજિંદા આહારનો મહત્વનો ભાગ હતી. તેઓ તેને હરણ અને બાઇસનના માંસ સાથે ભેળવીને પેમિકન બનાવતા અને શિયાળા માટે બ્લૂબેરી સૂકવીને રાખતા.

  • Eco-friendly packaging;
  • Includes recipe cards
મુખપૃષ્ઠ
મુખપૃષ્ઠ

બ્લૂબેરી વિશે

બ્લૂબેરી સદીઓથી ઉત્તર અમેરિકાની ખાદ્ય અને ઔષધીય પરંપરાનો ભાગ રહી છે. અમેરિકાના મૂળનિવાસી સમુદાયો અને કેનેડાના ફર્સ્ટ નેશન્સ માટે જંગલી બ્લૂબેરી રોજિંદા આહારનો મહત્વનો ભાગ હતી. તેઓ તેને હરણ અને બાઇસનના માંસ સાથે ભેળવીને પેમિકન બનાવતા અને શિયાળા માટે બ્લૂબેરી સૂકવીને રાખતા.
  • Eco-friendly packaging;
  • Includes recipe cards
મુખપૃષ્ઠ
6984 +

Agriculture Products

69 K+

Projects Completed

98 %

Satisfied Clients

34 +

Expert Farmers

અજમાવવા જેવી વાનગીઓ

Easy No-Bake Glazed Blueberry Oat Bars

Balanced Blueberry Smoothie

Blueberry Balsamic Chicken Wrap

હાઇબુશ બ્લૂબેરીનાં ઉત્પાદનો

તાજી બ્લૂબેરી ગ્રાહકોની મનપસંદ છે અને કેક તથા તાજી બેક કરેલી વાનગીઓ પર મૂકવા માટે સરસ છે. IQF પદ્ધતિમાં દરેક બ્લૂબેરીને ઝડપથી અલગ-અલગ ફ્રીઝ કરવામાં આવે છે. તેથી તેની તાજગી અને આકાર જળવાય છે. આવી બ્લૂબેરી મફિન અને અન્ય બેકરી ઉત્પાદનોમાં ઉમેરવા માટે અનુકૂળ છે.

કાર્યક્રમો

અમેરિકન બ્લૂબેરીની ઉજવણી
આયોજક:

યુ.એસ. હાઇબુશ બ્લૂબેરી કાઉન્સિલ (USHBC), અનુસયા ફ્રેશ પ્રા. લિ.ના સહયોગથી.

આગામી કાર્યક્રમો

વધુ સારા પોષણ માટે બ્લૂબેરી — પોષણ, સુખાકારી અને ક્લિનિકલ પ્રેક્ટિસ
વધુ સારા પોષણ માટે બ્લૂબેરી — પોષણ, સુખાકારી અને ક્લિનિકલ પ્રેક્ટિસ

શનિવાર, 19 ડિસેમ્બર 2026, બપોરે 1:00 થી 4:00 વાગ્યા સુધી. સ્થળ: ઓડિટોરિયમ, ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ, સરિતા વિહાર, નવી દિલ્હી – 110076.

મોકામાં બ્લૂબેરીના સ્વાદની ઉજવણી — મર્યાદિત સમય માટે વિશેષ મેનુ
મોકામાં બ્લૂબેરીના સ્વાદની ઉજવણી — મર્યાદિત સમય માટે વિશેષ મેનુ

એક મહિનો, ભરપૂર સ્વાદ! મોકામાં બ્લૂબેરીથી પ્રેરિત વિશેષ મેનુ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે. સ્થળ: મોકા કેફે એન્ડ બાર, કનોટ પ્લેસ, નવી દિલ્હી.

બ્લૂબેરીનાં પીણાં
બ્લૂબેરીનાં પીણાં

બ્લૂબેરીના ભરપૂર સ્વાદ સાથે તાજાં બનાવેલાં મોકટેલ્સ, કોકટેલ્સ અને ઠંડાં પીણાં. વિશેષ બ્લૂબેરી મેનુ માટે પૂછો. સ્થળ: મોકા કેફે એન્ડ બાર, કનોટ પ્લેસ, નવી દિલ્હી.

બ્લૂબેરીના નાસ્તા અને મીઠાઈઓ
બ્લૂબેરીના નાસ્તા અને મીઠાઈઓ

મન મોહી લેતા મીઠા અને ચટપટા સ્વાદ! મોકામાં બ્લૂબેરીથી બનેલી અનોખી વાનગીઓ માણો. મર્યાદિત સમય માટે ઉપલબ્ધ વિશેષ મેનુ અજમાવો. સ્થળ: મોકા કેફે એન્ડ બાર, કનોટ પ્લેસ, નવી દિલ્હી.

રમતગમતના પોષણ માટે બ્લૂબેરી

રમતગમતનું પોષણ

Dried Blueberries

Since 2011, we have been dedicated to building one of the world’s largest organic farms, focusing on sustainability and quality at every stage. By combining modern farming technology with eco-friendly practice.

Currently We’re Growing and Selling Organic Food

Quality

90%
90% Organic Products
88%
Modern and Healthy
leaf Our Projects

Recently Completed Projects

No Post Found
;

વિડિયો જુઓ

leaf Our Team Members

Better Agriculture for Better Future

Our Testimonials

US Blueberry is used by over 60,000+ companies across the world

View Our Latest News and Articles

No Post Found
;

Anyone Can Make Eco-Friendly Products

મુખપૃષ્ઠ
Blueberries have been a part of North American food and medicine traditions for centuries.
અમારો સંપર્ક કરો
rajkapoor@usblueberry.in

અમને ઈમેઇલ કરો:

જી૨, ટાવર ૯, આમ્રપાલી ગ્રાન્ડ, ગ્રેટર નોઇડા – ૨૦૧૩૦૮, દિલ્હી એનસીઆર

સ્થળ:

+91-9810158318

ફોન:

Socials: